વિશ્વ ગુજરાતી સમાજ ના નવા પ્રમુખ તરીકે જી. ડી.પટેલ વિજયી બન્યા - At This Time

વિશ્વ ગુજરાતી સમાજ ના નવા પ્રમુખ તરીકે જી. ડી.પટેલ વિજયી બન્યા


આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત અને ગુજરાતીઓની પોતીકી સંસ્થા એવી વિશ્વ ગુજરાતી સમાજ માટે ગોરધનભાઈ ધુલાભાઈ પટેલ ની વરણી કરવામાં આવી.

વિશ્વ ભર માં વસતા ગુજરાતીઓને ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, અને ગુજરાતીઓના માટે વર્ષ 1990 થી આ સંસ્થા કાર્ય કરી રહી છે જે સંસ્થા માં પ્રમુખ થવા માટે ચૂંટણી કરવામાં આવી અને આ ચૂંટણી માં પ્રમુખપદ માટે અમેરિકા માં વસતા સી.કે.પટેલ કે જેઓ વર્તમાન પ્રમુખ છે તેઓ ઉમેદવારી માટે લાયક ના ઠરતા ગોરધનભાઈ ની બિનહરીફ પ્રમુખ પદે વિજેતા જાહેર કરી નિમણૂક કરી હતી


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.