સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર તાલુકામાં આવેલ મોતીપુરા જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિન નિમિત્તે ભારતીય જન ઔષધિ મેડિકલ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન યોજાયો....... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર તાલુકામાં આવેલ મોતીપુરા જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિન નિમિત્તે ભારતીય જન ઔષધિ મેડિકલ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન યોજાયો…….


સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર તાલુકામાં આવેલ મોતીપુરા જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિન નિમિત્તે ભારતીય જન ઔષધિ મેડિકલ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન યોજાયો.......
---------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકામાં આવેલ મોતીપુરા જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે ભારતીય જન ઔષધિ પ્રધાનમંત્રી કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન યોજાયો..

જેમાં મુખ્ય અતિથિ તરીકે હિંમતનગર તાલુકાના લોક-લાડીલા ધારાસભ્ય વી.ડી.ઝાલા તથા મેડિકલ સુપ્રીમટેન્ડેન્ટ ઓફિસર,સિવિલના RMO સાહેબ તથા અન્ય સ્ટાફ મિત્રોએ હાજરી આપેલ.જેમાં ભારતીય જન ઔષધિ કેન્દ્રના ઉદ્ઘાટનમાં નવા સ્ટોર્સ ઇન્ચાર્જ તરીકે સિલેક્ટ ફાર્માસિસ્ટ તરીકે બુસરાબેન મેમણ તથા નોમાનભાઈ મેમણ જેઓએ હાજર રહી પ્રોગ્રામને સફળતા પૂર્વક પૂર્ણ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image