મહાવીરનગરની મહાસિદ્ધિ ફ્રી રીડિંગ લાઈબ્રેરીનો વાચકોમાં આવકાર જોવા મળી રહ્યો છે. - At This Time

મહાવીરનગરની મહાસિદ્ધિ ફ્રી રીડિંગ લાઈબ્રેરીનો વાચકોમાં આવકાર જોવા મળી રહ્યો છે.


હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ મહાસિદ્ધિ ફ્રી રીડિંગ લાઇબ્રેરીએ તાજેતરમાં ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે લાઇબ્રેરી હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં સાહિત્યકાર મનીષ પરમાર, ભારતીબેન મનહરલાલ શુક્લ દ્વારા આર્થિક સહયોગ આપ્યો હતો. લાઈબ્રેરીએ ત્રીજા વર્ષમાં કરેલા પ્રવેશ બાદ યોજાયેલા કાર્યક્રમમાં અનેક વાચકોએ આપેલા સુંદર આવકારના સંસ્મરણોને વાગોળીને વિજયભાઈના સાહિત્ય પ્રેમની પ્રસંશા કરાઈ હતી. આ પ્રસંગે શહેરના અનેક પ્રતિષ્ઠીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.