સામખિયાળી ચિત્રોડ હાઇવે પર વધી રહેલી ઝાડી થી વાહન ચાલકો ને મુશ્કિલી
ઝાડી ના લીધે રોડ સાંકડો થઈ ગયો હોય
સામખિયાળી થી ચિત્રોડ હાઈવે પર રોડ ની બન્ને બાજુ વધી રહેલી ઝાડી થી વાહનચાલકો ને પરેશાની નો સામનો કરવો પડે છે એક બાજુ રોડ પર મસ મોટા ખાડા અને બીજી તરફ રોડ ની બંને બાજુ એ ઉગી નીકળેલી ઝાડીઓનું કટીંગ કરવામાં આવ્યું નથી તે ઝાડીઓનુ ઝડપી કટીંગ કરવામાં આવે તો ચોમાસામાં વાહનચાલકો ને ઓછી મુશ્કેલી પડે
આ હાઈવે નો ટોલ ટેક્સ વસૂલવા માં આવે છે
સાઈડ માં બાવળ ની ઝાડી ના લીધે બાઇક ચાલક ને તો ખૂબ જ તકલીફ પડે છે મોટી ગાડી એક બીજાની ઓવરટેક કરતી હોય છે તો બાઇક ચાલકો ને ઝાડી ના લીધે ઉભા રહી જવુ પડે છે
સત્વરે હાઈવે પર બંને બાજુ વાહન ચાલકોને અડચણરૂપ બનતી બાવળ ની ઝાડીઓ દૂર કરવામાં આવે તેવી વાહનચાલકો ની માગણી છે
રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.