શહેરના વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસ ખાતે વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત વિવિધ માહિતી મેળવતા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા - At This Time

શહેરના વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસ ખાતે વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત વિવિધ માહિતી મેળવતા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા

શહેરના વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસ ખાતે વોટર વર્કસ, બાંધકામ, ડ્રેનેજ, રોશની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત વિવિધ માહિતી મેળવતા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવા લગત ફરિયાદ કરેલ રહેવાસીઓ પાસે રૂબરૂ જઈને ફરિયાદ નિવારણ અંગે અભિપ્રાય મેળવ્યો

9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.