બોટાદનાં ગઢડામાં ધજા પતાકા અને કમાનો બનાવી હોડીંગ લગાવી શહેરને શણગારવાની કામગીરી શરૂ કરવામાં આવી
બોટાદનાં ગઢડામાં ધજા પતાકા અને કમાનો બનાવી હોડીંગ લગાવી શહેરને શણગારવાની કામગીરી શરૂ કરવામાં આવી
22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા રામ મંદિરે યોજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના તમામ ગામોમાં ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે ગઢડાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ધજા પતાકા હોડિંગ્સ લગાવવાની તૈયારીઓ શરૂ કરાય છે અને શહેરને શણગારવામાં આવી રહ્યું છે ગઢડા શહેરના બોટાદના ઝાપે મંદિર રોડ ટાવર રોડ નવી કાપડ બજાર જૂની કાપડ બજાર સહિતના રસ્તાઓ પર ધજાપતાકા લગાવવામાં આવ્યા છે અને શહેરના મુખ્ય માર્ગો પર લાઇક ડેકોરેશન કરીને દિવાળી જેવો માહોલ બનવા જઈ રહ્યો છે તેમજ 22મી જાન્યુઆરીએ શહેરના દરેક ઘરે દીવડાવો પ્રગકશે રંગોળી પુરી ભગવાન શ્રીરામ લલ્લાને વધાવવાની તમામ તૈયારીઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.