ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પત્રકાર ઉપર બુટલેગરે કર્યા હુંમલો
ચાણસ્મા વિસ્તારના બીઝી ન્યુઝ ના પત્રકાર ઉપર દેલમાલના બુટલેગરે કર્યો હુમલો
હુમલાને વખોડતું ગુજરાત પત્રકાર એકતા પરિષદ
ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પત્રકાર ઉપર બુટલેગરે કર્યા હુંમલોગાંધીજી ના ગુજરાત મા દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેમ ચાણસ્મા પંથક મા પોલિસ ના પત્રમ પુષ્પમ વ્યવહાર તેમજ ચાણસ્મા પોલિસ ની રહેમ નજર હેઠળ બુટ્લેગરો તેમજ દારૂ પીને છાટકા બનેલા દારૂડીયા બેફામ બની બહેન દીકરી ઓની છેડતી તેમજ મારા મારી કરતા સહેજ પણ અટકાતા નથી ત્યારે આવો જ એક કિસ્સો ચાણસ્મા ના દેલમાલ ગામે ગાયો ચરાવી આવી રહેલી બે બહેનો સાથે ગામનાજ બુટલેગર દ્વારા દારૂ પીને આંતરીને વાળ પકડીને બરડાના ભાગે થાપટ મારતા પાટણ ખાતે એસપી સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા પરંતુ એસ પી સાહેબ બહાર હોવાના કારણે એસ. પી ના સૂચન અનુસાર પાટણ એલ.આઇ.બી પી. આઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ
ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે રહેતા જેઠી અવની બેન ઉમેશ ભાઈ તેમજ જેઠી ફાલ્ગુનીબેન લક્ષ્મણ ભાઈ ગાયો ચરાવીને પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ગામના જ બુટલેગર મુકેશજી ગાંડાજી તેમજ તેમનો દિકરો ઠાકોર દિપક જી મૂકે શજી દારૂ પીને ઈક્કો ગાડીમા આવી બન્ને બહેનોને વાળ ખેંચી બરડાના ભાગે ધોલધપાટ કરતા તેમની દીકરીઓએ ઘરે ફોન કરતા ઉમેશ ભાઈ જેઠી તેમ જ લક્ષ્મણભાઈ જેઠી ત્યા ગયા હતા ત્યારે ઉપરોક્ત ઇસમો દ્વારા તેમની સામે પણ જીવલેણ હુમલો કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને પાટણ એસ.પી કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા હતા ત્યારે અગ્મ્ય કારોસર એસ.પી હાજર ન હોઈ તેમની સુચના અનુસાર એલ.આઇ.બી.પી. આઇ.ને આવેદન પત્ર આવી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી
કયા કારણોસર દેલમાલ ના આ પરિવારને ચાણસ્મા પોલીસ સ્ટેશન ની જગ્યાએ પાટણના એસપી સાહેબને આવેદનપત્ર આપવા અને અરજી કરવા માટે જવું પડ્યું ?
કઈ સમજાતું નથી
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.