તા.૦૧/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના કુકસવાડા ગામે શ્રી મા ગૌસેવા હોસ્પિટલ માં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
તા.૦૧/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના કુકસવાડા ગામે *શ્રી મા ગૌસેવા હોસ્પિટલ માં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
.
ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના કુકસવાડા ગામના ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી તેમજ i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ. *તેમજ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી રાઠોડસાહેબ* વે ગૌશાળાની મુલાકાત લીધી,ગ્રામ સેવક હિરેનભાઈ રામ વિજયભાઈ જોરા કલ્પેશભાઈ રાઠોડ ફાર્મર ફ્રેન્ડ *મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું*
ચલો...... ગાવ..... કઈ.......... ઔર
સંકલન નાથા ભાઈ નંદાણીયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.