પોરબંદરના સી.આઈ.એસ.એફ. ખાતે મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યોજાયો
પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. કમ સિવિલ સર્જન ડો. એ.વી.તિવારીના આદેશથી ડી.એમ.એચ.પી.ના ક્લિનિકલ સાયકોલોજી દ્વારા સી.આઈ.એસ.એફ. પોરબંદર ખાતે મેન્ટલ હેલ્થ જાગૃતિ સેમીનાર કરવામાં આવ્યો હતો,જેમાં સી.આઈ.એસ.એફના જવાનોને ચિંતા,હતાશા, ફોબિયા,પી.ટી.એસ.ડી,વગેરે વિષયો પર માહિતી આપવામાં આવી હતી,તેમજ આ તકે સી.આઈ.એસ.એફ.ના પી.એસ.આઈ લલિત કુમાર તથા અન્ય સ્ટાફ નો ખુબ સહયોગ રહ્યો હતો.જેથી આ કાર્યક્રમ સફળ થયો હતો અને જવાનોના પ્રશ્નોના સમાધાન આપવામાં આવ્યા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.