શહેરા બસ સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ની આગળ પાનમની પાઇપ લાઇન માં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વેડફાટ - At This Time

શહેરા બસ સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ની આગળ પાનમની પાઇપ લાઇન માં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વેડફાટ


પંચમહાલ જિલ્લાના શહેરા બસ્ટેન્ડ આગળ પાણીની પાઇપ લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાનમ પાઇપલાઇન શહેરા નગરમાં છાસવારે લીકેજ થતાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલા જોવાઈ રહ્યા છે છાસ વારે શહેરા નગરમાં ઠેર ઠેર પાણી લીકેજ થઈ રહ્યું છે જેને લઇને ખોદકામને લઈને કરતા ખાડાઓ પડી ગયેલા હોવાને કારણે વાહન ચાલકો ને પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઇને રાહદારીઓ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પાઇપ લાઇનમાં લીકેજ બનાવોને લઈને ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લઇને વાહનોને પણ નુકશાન થઇ રહ્યુ છે અને અકસ્માત નો પણ ભય પણ સેવાઇ રહ્યો છે તંત્ર ની ગોર બેદરકારી ને લઈને શહેરા નગરમાં પાણીના લીકેજ ના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે લીકેજથતાં રોજનું પાણી હજારો લિટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.