પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત લથડી:અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ, પરિવારજનોએ આપી માહિતી - At This Time

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત લથડી:અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ, પરિવારજનોએ આપી માહિતી


પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને આ માહિતી તેમના પરિવારજનોએ આપી છે. લોકો તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.