વિરપુરના ચોરસા ગામે બુથ પ્રમુખને ધોડા પર બેસાડી શોભાયાત્રા યોજી... - At This Time

વિરપુરના ચોરસા ગામે બુથ પ્રમુખને ધોડા પર બેસાડી શોભાયાત્રા યોજી…


મહીસાગર જિલ્લામાં ભાજપ સંગઠન સંરચના ચાલી રહી છે તેમાં ગ્રામજનો અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિરપુર તાલુકાના ચોરસા બુથ પર ભાજપના જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી સીમાબેન મોહિલે, સહ ચુંટણી અધિકારી બી એમ પટેલ, સહાયક ચુંટણી અધિકારી ભરતભાઈ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જિલ્લા મહામંત્રી જયેન્દ્ર બારોટ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચોરસા બુથ પ્રમુખ તરીકે પ્રવીણસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી. ભાજપ સંગઠન સંરચના ચૂંટણી થઈ હોઇ કાર્યકરોએ ખૂબ ઉત્સાહ સાથે બુથ પ્રમુખને ઘોડા પર બેસાડી શોભાયાત્રા યોજી હતી....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image