પહેલી વખત અટલ સરોવરમાં વરસતા વરસાદે પ્રી નવરાત્રિ ગરબા - At This Time

પહેલી વખત અટલ સરોવરમાં વરસતા વરસાદે પ્રી નવરાત્રિ ગરબા


રાજકોટની ભાગોળે જ એક નવું રાજકોટ આકાર લઈ રહ્યું છે. અહીંયાં બનાવવામાં આવેલાં અટલ સરોવરને નવા રાજકોટનો આત્મા પણ કહી શકાય. એની ભવ્યતા એટલી સુંદર છે કે પ્રથમ દૃષ્ટિએ જ સરોવર સાથે પ્રેમ થઈ જાય. રાજકોટમાં ગરબાનાં આયોજન તો અનેક સ્થળે થાય છે પરંતુ નવા રાજકોટમાં અટલ સરોવરની અત્યંત નજીક પ્રથમ વખત અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.