બોટાદ WREU શાખા વતી રેલવેના તમામ કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલવે સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા - At This Time

બોટાદ WREU શાખા વતી રેલવેના તમામ કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલવે સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા


રાજ્યમાં વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની અલગ અલગ માગણીઓ અને પ્રશ્નોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બોટાદ રેલવે વિભાગના કર્મચારીઓએ બોટાદ રેલવે સ્ટેશન પર ઢોલ વગાડીને સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો ભાવનગર બાંદ્રા એક્સપ્રેસ સાંજે ૧૯:૦૦ થી ૨૦:૨૦ દરમિયાન બોટાદ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે કર્મચારી હોય તેમની વિવિધ માગણીઓ અને બાકી પ્રશ્નોના વિરોધમાં ઢોલ વગાડીને અને "અમારી માગણીઓ પૂર્ણ કરો"ના નારા લગાવીને વિરોધ કર્યો હતો પોતાનો રોષ ઠાલવ્યો સરકાર સામે મોરચો માંડ્યો હતો અને આ તમામ પ્રશ્નોનો વહેલી તકે સરકાર દ્વારા નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.