સાબરકાંઠા ડેલી અપડેટ હિંમતનગરમાં માહે રમઝાન અંતિમ રહી છે - At This Time

સાબરકાંઠા ડેલી અપડેટ હિંમતનગરમાં માહે રમઝાન અંતિમ રહી છે


સાબરકાંઠા ડેલી અપડેટ હિંમતનગરમાં માહે રમઝાન અંતિમ રહી છે રમજાન માસના થોડાક જ દિવસો બાકી હોય ઈદની ખરીદીને લઈને હિંમતનગર શહેર તથા પાણપુર પાટીયા વિસ્તાર હાજીપુરા વિસ્તાર ની દુકાનોમાં ખરીદી માટે માનવ મહેરામણ નું જાણે પૂર આવ્યું હોય તેમ દિવસ અને રાત્રી દરમિયાન બજારોમાં ભારે ભીડ ખરીદી માટે બજારો ઉભરાતા જોવા મળી રહ્યા છે શહેરના બજારોમાં રાત્રિના બે વાગ્યા સુધી દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે હિંમતનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ ભાઈ બહેનો ઈદ માટેની ખરીદી માટે તત્પર બની બજારોમાં ખરીદી માટે જોવા મળી રહ્યા છે.{રિપોર્ટર મોહમ્મદ શફી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.