લીલીયા તાલુકા વરસાદ ની એન્ટ્રી - At This Time

લીલીયા તાલુકા વરસાદ ની એન્ટ્રી


અમરેલી જિલ્લા નું લીલીયા તાલુકા માં લાંબા સમય બસ ફરી વરસાદે એન્ટ્રી લીધી છે લાંબા સમય થી ખેડૂત રાહ જોય ને બેઠા હવે મેઘો પાસો કરે આવશે પણ લાંબા વિરામ બસ આજ રોજ લીલીયા તાલુકા વરસાદી માહોલ જમ્યો છે. તારે ખેડૂત માં હર્ષ ની લાગણી જોવા મળી છે રિપોર્ટ નિલેશ રામાવત લીલીયા


8780732640
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image