ગાંધીનગરના કલોલમાં સોનીની દુકાનમાંથી ૩.૪૮ લાખની લૂંટ
કલોલ શહેરમાં જુના ચોરા વિસ્તારમાં આવેલી મહેશ્વરી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા લૂંટારાએ ૩.૪૮ લાખની લૂંટ કરી હતી. પોલીસે આરોપી જયદીપ રાજુભાઈ નાયકની ધરપકડ કરી છે.
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
