માંગરોળ માં પર્યાવરણ ખ્યાલ રાખી માટી ના ગણેશ જી નું સ્થાપન - At This Time

માંગરોળ માં પર્યાવરણ ખ્યાલ રાખી માટી ના ગણેશ જી નું સ્થાપન


માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં માટીના ગણપતિનુ સ્થાપન કરાયુ
✴ સંકલન✴
આ સી પ્રો ડૉ. સચિન જે.પીઠડીયા

તારિખ ૩૧ -૮-૨૦૨૨ ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌવર કોમ્પ્લેક્ષમાં
વાજતે ગાજતે ગણેશ ચતુર્થી ના રોજ ગણપતિની માટીની મૂર્તિનુ સ્થાપન કરાયુ હતુ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિનુ સ્થાપન કરી પયૉવરણ જાગૃતિ નો સંદેશ આપીયે છે. ગણપતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ગૌરવ કોમ્પ્લેક્ષમાં ઊષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી,આરતીબેન ,દક્ષાબેન,મજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલ બેન પંડયા, દિપીકા બેન કોઠારી, ગોસીયા રચીતા,ડિમ્પલ બેન ગોસીયા, શિક્ષક ભગવતી બેન અને દિપકભાઇ માવદિયા સહિતના કોમ્પલેક્ષ નાં સમગ્ર કુટુંબીજનો, નાના બાળકો ઉત્સાહ ભેર ભાગ લઈને ગણપતિ નુ સૌ પ્રથમ સ્થાપન કરવામા આવીયુ, સાંજના સમયમાં મહાઆરતી કરવામા આવી હતી. સૌ ગૌરવ કોમ્પ્લેક્ષમાં બઘા કુટુંબીજનો ગણેશ મહોત્સવ ની ઘર આંગણે ભકતિ ભાવ પૃવૅક ઉલ્લાસ સાથે સ્થાપન કરવામાં આવ્યુ.

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.