દસ વષૅથી લાપતા સાંસદ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ભસ્ટાચાર વિશે ખુલસા આપશે સભામા શું બોલશે
દસ વષૅથી લાપતા સાંસદ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ભસ્ટાચાર વિશે ખુલસા આપશે સભામા શું બોલશેચૂંટણી વખતે જ દર્શન દેતા નેતા માટે સ્થાનિક નેતાઓ ફરજિયાત કમને આ વખતે પરાણે કામ કરી રહ્યા હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે.ચૂંટણી પ્રચારમાં આવતા સાંસદને આ વખતે શું બોલવું એ અઘરું પડી ગયું એમ લાગે છે.સ્થાનિક નેતાગીરી માટે ખૂબ જ સાપને છંછુદર ગળવા જેવી સ્થિતિ છે.પ્રજા પાસે શું મોઢું લઈને મત માગવા જવા એ સવાલ છે.જયા જોઈએ ત્યાં વિરોધનો ચરૂ સળગી રહ્યો છે.સાસદે આ લોકસભાની બેઠકનો ક્યારેય કોઈ પ્રશ્ન સંસદમાં નથી ઉઠાવ્યો.માત્ર ને માત્ર વિસાવદર નગર પાલિકા નો અને તાલુકા પંચાયત મા થયેલ મસમોટા ભાસ્ટાચાર થયેલ છે તે બાબત મા પણ જો ધ્યાન આપ્યુહોતતો પણ શહેર નો અને ગ્રામ્ય નો જે વિકાસ થયોહોત તે વાત લઈને મતદારો સામે બોલી ને મત મેળવી લેત પરંતુ લોકોમાંથી તો એપણ જાણવા મળેલ છે કે ગ્રાન્ટ પણ વેચાતી આપીને ભાસ્ટાચાર ને પાળી પોસીને મોટો કરવામાં પણ હાથ હોઈ તેવુંલોકો દ્વારા સાંભળવા મળેલ છે સૌથી મોટો પ્રશ્ન બ્રોડગેજ માટે પ્રજાને જે વારંવાર ઉલ્ટા ચશ્મા પહેરાવે છે તે મુદો મહત્વનો છે. શાણી પ્રજા ભલે મોદીના નામે મત આપે પણ સાસદને ચૂંટણી પ્રચારમાં શું બોલવું એ હવે ચિંતિત અવસ્થામાં નેતાઓ અને શ્રોતાઓ છે.સભામા પબ્લિક ભેગી કરવા પ્રયત્નો તો કરે જ છે.પણ કદાચ ૧૦ વષૅ માં શું કર્યું એ પ્રશ્નનો જવાબ માટે સાંસદ મૂર્છિત અવસ્થામાં ન ચાલ્યા જાય એવી બધા રમુજ ઉડાડી રહ્યા છે.પ્રજા માટે દસ વર્ષમાં કેટલા કામો કર્યાં તેનો હિસાબ આપશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.