માળીયા હાટીનામાં ચામુંડા માતાજીના અને મંમાઈ માતાજીના મંદિરે આઠમનો હવન યોજાયો - At This Time

માળીયા હાટીનામાં ચામુંડા માતાજીના અને મંમાઈ માતાજીના મંદિરે આઠમનો હવન યોજાયો


ઢોલના ધબકારે અને શરણાઈના શુરે માતાજીના હવનનું બીડુ હોમાયું

માળીયા હાટીના દર વર્ષની જેમ આવર્ષે નવરાત્રી નિમિતે આસો સુદ આઠમના દિવસે શાસ્ત્રોક વિધિ મુજબ ચામુંડા માતાજીના અને મંમાઈ માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં સર્વે ધર્મપ્રેમી જનતા દ્વારા હવન યોજાયો હતો આ હવન માં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એ હવનના બીડાના અને માં ચામુંડા માતાજી અને માં મંમાઈ માતાજીના દર્શનનો લાભ લીધો હતો અંતમાં માતાજીની આરતી બાદ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.