અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરિયા દ્વારા પ્રા.આ.કેન્દ્ર તુરખાની મુલાકાત કરવામાં આવેલ - At This Time

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરિયા દ્વારા પ્રા.આ.કેન્દ્ર તુરખાની મુલાકાત કરવામાં આવેલ


અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરિયા દ્વારા પ્રા.આ.કેન્દ્ર તુરખાની મુલાકાત કરવામાં આવેલ. જેમાં આયોજિત સગર્ભા તપાસણી કેમ્પનાં લાભાર્થીઓ ને જરૂરી આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ. જેમાં "૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ" અંતર્ગત ચાલતા દંપતી સંપર્ક પખવાડિયા માટે કુટુંબ કલ્યાણ ની કાયમી અને બિનકાયમી પદ્ધતિ વિશે વિસ્તૃત માં સમજણ આપવામાં આવેલ, સઘન ઝાડા નિયંત્રણ કાર્યક્રમ વિશે અને જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંગે માહિતી આપવામાં આવેલ, જેમાં પ્રા.આ.કેન્દ્ર તુરખાનો સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસર ડો. આશિષ વેદાણી અને આયુષ મેડિકલ ઓફિસર ડો રાઘેશ ધ્રાંગધરિયા હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image