છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી ગાર્ગી જૈને પદભાર સંભાળ્યો - At This Time

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી ગાર્ગી જૈને પદભાર સંભાળ્યો


*છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી ગાર્ગી જૈને પદભાર સંભાળ્યો*
-------------
છોટાઉદેપુર:સોમવાર:- છોટાઉદેપુર જિલ્લાના નવનિયુકત કલેકટરશ્રી ગાર્ગી જૈને એમનો પદભાર સંભાળી લીધો છે.

જિલ્લા સેવાસદન ખાતે જિલ્લાના વહિવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે જિલ્લાની વર્તમાન પરિસ્થિતીથી વાકેફ થયા હતા. તેઓ ૨૦૧૫ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ તેઓ નિયામક તરીકે રોજગાર અને તાલીમ ગાંધીનગર ખાતે તરીકે ફરજ બજાવતા હતા.
અલ્લારખા પઠાણ નસવાડી


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image