કપરું કામ કરતી આંગણવાડી બહેનો ની કદર ક્યારે ? સંસદ માં ઉચ્ચારવા માં આવેલ અપમાન જનક શબ્દો ગુનો ન ગણાય સુપ્રીમ નું અવલોકન - At This Time

કપરું કામ કરતી આંગણવાડી બહેનો ની કદર ક્યારે ? સંસદ માં ઉચ્ચારવા માં આવેલ અપમાન જનક શબ્દો ગુનો ન ગણાય સુપ્રીમ નું અવલોકન


કપરું કામ કરતી આંગણવાડી બહેનો ની કદર ક્યારે ?

ગુજરાત કોંગ્રેસ ની જાતિ આધારિત વસ્તી ગણતરી તરફેણ

"કૂતરું તાણે ગામ ભણે શીયાળ તાણે સિમ ભણે" ભાગલા પાડો ને રાજ કરો

કપરું કામ કરતી આંગણવાડી વર્કર હેલ્પર ની કદર ક્યારે થશે ? ગુજરાતી માં કહેવત છે કાળજું કાઢી આપે તો પણ કદર ન કરે તે નજ કરે બાળ ઉછેર ઘડતર અને સતત ફિલ્ડ માં કામ કરતી આંગણવાડી બહેનો ની હક્ક માંગતી લડત
દેશ માં અઠેગઠે ચાલતા GST વિભાગ ની એક લાખ કરોડ ની આડેધડ નોટિસો ગેમીગ બેન્કિંગ વીમા કંપની વેપારી ઓને હાલાકી સ્વાયત તંત્ર ના દૂર ઉપીયોગ અંગે સુપ્રીમ ની ટકોર દિલ્હી એક્સસાઈઝ કૌભાંડ ના પુરાવા ક્યાં ? સુપ્રિમ નો ઇડી ને સવાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલો ઇન્ડિયા ખેલો ખુશ કરતી ખબરો ખેલ ક્ષેત્રે ભારતીયો નો દબદબો હાંગઝોઉ એશિયન ગેમ્સ માં અનેક રમતો માં મેદાન મારતા ભારતીય ખેલાડી ઓ સટ્ટો રમાડતી મહાદેવ એપ્સ ની બોલિવુડ થી શરૂ થઈ રાજકારણી ઓ સુધી પહચતી ગેમ કંઇક ની ગેમ કરશે
સૌરાષ્ટ્ર માં વિજકરંટ ના વધતા પ્રાણઘાતક બનાવો ચિતા નો વિષય સેફટી સાધનો નું સુરસુરીયું ભગવાન નો પણ ભરોસો તોડતા ભ્રષ્ટ કાળા બજારીયા ઓ દૂધ પાવડર ધી પનીર સહિત ખાદ્ય ચીજ વસ્તુ માં ભેળસેળ નીતિ ભ્રષ્ટ વેપારી ઓ ભગવાન ના મંદિર ના પ્રસાદ માં વપરાતું ધી પણ નકલી પધરાવી રહ્યા છે મોડે મોડે પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વારે તહેવારે જ કેમ કામ કરે છે આડે દિવસે શુ વાંધો હશે ? રેલવે માં વપરાતી વીજળી દેશ માં ઉત્પાદન થતી કુલ વીજળી ના ૨% વીજળી તો માત્ર રેલવે પરિવહન માં વપરાય છે હવે ડિઝલ અને વીજળી બચત માટે પર્યાવરણ જળવશે અને સૌર ઊર્જા નો ઉપીયીગ કરશે ખાલી પડેલ જમીન ૨૦ ગીગાવોટ વીજળી ઉતપન્ન કરશે ટ્રેન ના ડબ્બા ઉપર પણ સોલાર લગાવશે મોડે મોડે પણ રેલવે ને જ્ઞાન થયું સારી વાત છે ગુજરાત કોંગ્રેસ કેમ જાતિ વાદ ની તરફેણ માં હશે ? ગંદા હે પર ધંધા હે રાજકારણ માં જ્ઞાતિ જાતિ ના મૂળિયા ઊંડા છે સામાજિક સંબંધો પરંપરા વહેવારો લગ્ન સંબંધો માં જ્ઞાતિ જાતિ વાદ ઓછા થતા જાય છે સામાજિક સંવાદિતા વધી રહી છે ત્યારે વોટ બેંક માટે અનેક વાડા ઉભા કરાવનાર રાજકિય પક્ષો ની સંકુચિત નીતિ ભાગલા પાડો ને રાજ કરો કોંગ્રેસ ગુજરાત માં જાતિ આધારિત વસ્તી ગણતરી નો આગ્રહ કેમ રાખે છે ?
અમે કરી એ તે લીલા અને તમે કરો તે શીનાળા ભાજપ ની બલિહારી અરજી પણ ન કરનાર હોય તેમ છતાં ૨૩ વ્યક્તિ ઓને નોકરી આપી વિદ્યા સહાયક શિક્ષકો ની ભરતી કરી લીધી અરે વાહ સૌરાષ્ટ્ર ક્રાઈમ કેપિટલ તરફ આગળ વધી રહ્યું છે એક દિવસ માં ત્રણ હત્યા ઓ મૃદુ અને મક્કમ દાદા ની સરકાર માં સુરક્ષા સલામત ને સ્વચ્છ ગુજરાત
અત્યારે રાજ્ય માં ઠેર ઠેર સૌથી કપરું કામ કરતી લાખો આંગણવાડી વર્કર્સ હેલ્પર બહેનો નું શોષણ બંધ થવા અને પૂરતા વેતન માટે સુરત વડોદરા ભરૂચ મોરબી અમરેલી મેંદરડા માણાવદર કેશોદ સહિત ના વિસ્તારો માં આંદોલન રેલી ઓ યોજાય છે ત્યારે આંગણવાડી ની બહેનો પાસે અનેકો અનેક કામો લેવાય છે તેના બદલા માં મામુલી વેતન ચૂકવાય છે અનેક જોખમી અને સ્વાયત તંત્ર ની મનાઈ હોવા છતાં ચૂંટણી દરમ્યાન પ્રચાર અને ભીડ ભેગી કરવા ઉપરાંત અનેક જગ્યા એતો ટાર્ગેટ પણ અપાય છે આવી કપરી મહેનત સામે ગમે એટલો પગાર આપો તો પણ ઓછો કહેવાય એટલું કામ અને કપરું કામ તેમની પાસે કરાવાય છે ભીડ એકઠી કરવા થી લઈ સરકારી અભિયાનો મુહિમો વિવિધ પ્રકાર ના સર્વે ઉપરાંત કોવિડ જેવી મહામારી દરમ્યાન જોખમી કહી શકાય તેવા કામો કરતી આંગણવાડી ની બહેનો ની અવગણના કરાય છે પોતા ના હક્ક અધિકાર માટે અંતે આંગણવાડી બહેનો બોલી તો ખરી એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ સ્પષ્ટ પણે દેખાઈ રહી છે રૂપાણી સરકારે તો પગારદાર પ્રચારક માટે બે બોર્ડ પણ બનાવ્યા હતા આ બોર્ડ બંધ કરાયા હતા હવે પાછા શરૂ કરાશે આગામી ચૂંટણી ને લઈ આ બે બોર્ડ દ્વારા કાર્યકર્યો ને ભરતી પ્રક્રિયા વેગ માં છે નોકરી આપવા ની તૈયારી કરાય રહી હોવા ના અહેવાલો જાહેર થઈ ચૂક્યા છે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની આદર્શ આચારસંહિતા માં મનાઈ હોવા છતાં સરકાર સરકરી મિશનરી સાધનો વહીવટી તંત્ર નો ચડેચોક ઉપીયોગ કરતો હોવા ની ફરિયાદો વારંવાર ઉઠી છે તેમ છતાં સરકારે પગારદાર પ્રચારકો ની ફોજ ઉભી કરી લીધી છે જો પોષતા વહી મારતા ડીગ્રીધારી શિક્ષિત બેરોજગારો ની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે અને બીજીબાજુ યુવક સેવા વિભાગ માં સંયોજકો ની પોષ્ટ ઉભી કરી માસિક ૧૨ હજાર થી ૨૫ હજાર ના પગાર થી કાર્યકરો ને નોકરી એ રાખવા તખ્તો તૈયાર કરાય રહ્યા ના અહેવાલો આગામી ચૂંટણી નજીક આવી છે ત્યારે કાર્યકરો ને કોઈપણ રીતે સાસવી લેવામાં રૂપાણી સરકાર વખતે વિખેરી નાખવા માં આવેલ બોર્ડ એકાએક કાર્યરત કરી યુવા મોરચા ના કાર્યકરો ને સવેતન થી ૩૫૦૦ જેટલી જગ્યા ઓ ઉપર નિમણૂક અપાશે પ્રજા ના પેસા થી ખાનગી એજન્સી ભાડે રાખી સરકાર ની સિદ્ધિ ઓ ગાશે વગાડશે અને ચૂંટણી પ્રસાર કરાવશે એક બાજુ સતત મહેનત વર્ક કરતા કોઈ સંકોચ વગર સરકારી આદેશ મુજબ કામ કરતી આંગણવાડી ની બહેનો પોષણ અભિયાન હોય કે રસીકરણ કેમ્પઇન હોય કે કલ્યાણ મેળા સાથે બાળ ઉછેર ઘડતર નું અતિ જટિલ કામો ચીવટ અને પુરા ખંત ખેવના થી કામ કરતી બહેનો ની કદર થશે કે કેમ ? કરોડો ના કૌભાંડ ઉઠવણા ભ્રષ્ટાચાર લાંચ રીશ્વત વગર કોઈ કામ થઈ ન શકે તેવા સમયે મહત્વ ની જવાબદારી પુરી નિષ્ઠા સાથે નિભાવતા મધ્યાન ભોજન સંચાલકો આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ને તેની ફરજ પ્રમાણે યોગ્ય વેતન મળે તેવું સુશાસન ક્યારે આવશે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.