જૂનાગઢ શિવરાત્રી મેળામાં વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાબિત કરી બતાવી
જૂનાગઢ શિવરાત્રી મેળામાં વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાબિત કરી બતાવી શિવરાત્રી મેળામાં આવેલ ધનજીભાઈ સાકરીયા, રહે -ધંધૂકા (અમદાવાદ)* વાળાઓના આધારકાર્ડ, પાનકાર્ડ, ATM વગેરે ડોક્યુમેન્ટ સહિતનું પાકિટ ખોવાઇ ગયેલ હોય જે પાકિટ શંભૂ પંચ અખાડા પોઇન્ટ નં.-77 ઉપર બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને મળતા આધારકાર્ડ નંબર ઉપરથી ટેકનીકલ રીતે મોબાઇલ નંબર શોધી મોબાઈલ ઉપર સંપર્ક કરી મૂળ માલિકને પરત કરેલ જેમાં પોલીસ સ્ટાફ એસઆર પી હોમગાર્ડ તેમજ જઈઆરડી જવાનો જેમાં
કામગીરી કરનાર
1. P.C- પ્રફુલભાઇ કરશનભાઇ ભેડા (વિસાવદર પોલીસ સ્ટેશન)2. Srp - ભરતભાઈ કોડીયાતર
3. Srp - સુરેશભાઈ સિંગળ 4. GRD - રાજેશભાઇ મકવાણા 5. હોમગાર્ડ -કે.બી. નમશા
6. GRD - વી.ડી. મકવાણાસહિત નાઓએ
શિવરાત્રી મેળામાં ટેકનીકલ મદદથી આધારકાર્ડ નંબર ઉપરથી મોબાઈલ નંબર મેળવી પ્રફુલભાઇ ભેડાએ કુલ - 7 (સાત) લોકોને ખોવાઇ ગયેલ કિમંતી ડોક્યુમેન્ટ પરત કરેલ હતા અને આ ઉપરાત શિવરાત્રી મેળામાં પોતાના પરિવારથી અલગ પડી ગયેલ એક દસ વર્ષના બાળકને તેના પરિવારને સોપેલ હતુંઆમ પોલીસ પ્રજાનો મિત્ર નું સૂત્ર સાર્થક કરીબતાવેલ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.