લાકડિયા ગામમાં ટીબી સ્ક્રિનિંગ માટે એક્સરે વાન દ્વારા ૫૫ જેટલા લાભાર્થીઓનું એક્સ રે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું - At This Time

લાકડિયા ગામમાં ટીબી સ્ક્રિનિંગ માટે એક્સરે વાન દ્વારા ૫૫ જેટલા લાભાર્થીઓનું એક્સ રે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું


તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંહ, DTO Dr. મનોજ દવે સાહેબ તેમજ પીએચસી જુના કટારીયા ના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકા મેડમના માર્ગદર્શન હેઠળ આજરોજ લાકડીયા ગામમાં ટીબી સ્ક્રિનિંગ માટે એક્સરે વાન આવેલ જેમાં ટોટલ 55 જેટલા લાભાર્થીઓનું એક્સ રે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું જેમાં 10 લાભાર્થી અસામાન્ય 1 લાભાર્થી ટીબી પોઝિટિવ નીકળેલ.
જેમાં તાલુકાના STS, પીએસી જુના કટારીયા ના MPHS,MPHW, લાકડીયા સબ સેન્ટર 1 2 3 ના CHO, MPHW,FHW,ASHA વર્કર તેમજ શિવલખા સબ સેન્ટરના MPHW હાજર રહ્યા હતા.
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.