જગન્નાથ જી નિજ મંદિર ખાતે એકતા નો એક રંગ શિબિર કેન્પ નું આયોજન કરેલ - At This Time

જગન્નાથ જી નિજ મંદિર ખાતે એકતા નો એક રંગ શિબિર કેન્પ નું આયોજન કરેલ


તા:-૨૦/૦૬/૨૦૨૪
અમદાવાદ
અમદાવાદ માં ભગવાન શ્રી જગન્નાથ જી ની૧૪૭ મી રથયાત્રા નીકળવા ની છે તેવામાં એકતા નો એક રંગ શિબિર કેન્પ નું આયોજન કરેલ

અમદાવાદ શહેરમાં શ્રીજગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નિમિત્તે આયોજીત એક્તાનો એક રંગ રક્તદાન શિબિર માં ૫૦૦ થી વધુ બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના સમાપન કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક, મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટીશ્રી, મોલવીશ્રી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.ને મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ એ રક્તદાન કર્યું હતું

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.