ઉમરાળા ખાતે NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડીટ કાર્યક્રમ યોજાયો - At This Time

ઉમરાળા ખાતે NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડીટ કાર્યક્રમ યોજાયો


*ઉમરાળા ખાતે NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડીટ કાર્યક્રમ યોજાયો*

*ઉમરાળા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના ઉપક્રમે નિયામક જયશ્રીબેન જળુ અને ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી પી.જી.મકવાણાના માર્ગદર્શન હેઠળ આયોજિત તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ તાલુકા પંચાયત હોલ ઉમરાળા ખાતે યોજવામા આવેલ કેમ્પ દરમિયાન તાલુકાના કુલ બાવીસ (22)સ્વસહાય જૂથોને રૂપિયા ₹.64,00,000/-(ચોસઠ લાખ રૂપિયા)ની બેંકો દ્રારા નવી સી.સી.લિમિટ ધિરાણ કરવામા આવેલ ઉપરાંત બેંકો તરફથી શ્રેષ્ઠ કામગીરી કરેલ બ્રાન્ચ મેનેજરનુ TDO પી.જી.મકવાણા તેમજ યોગેશ કુવાડીયા દ્વારા સન્માન કરવામા આવેલ તેમજ ચોગઠ SGB બેંક મિત્ર અને ધોળા SBI બેંક મિત્રને TDOના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવેલ કેમ્પમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન મોહનભાઈ માંગુકિયા,ઉમરાળા TDO પી.જી.મકવાણા,તાલુકા લાઇવલિહુડ મેનેજર યોગેશ કુવાડીયા,તાલુકા આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર, કલસ્ટાર.કો.ઓર્ડીનેટર,ઉમરાળા SBI મેનેજર રજનીકાંત દેસાઈ,રંઘોળા BOI મેનેજર મનીષ પ્રસાદ,ધોળા BOBના પ્રતિનિધિ ગોપાલભાઈ કોતર,ચોગઠ SGB મેનેજર ઉપરાંત સખી મંડળના લાભાર્થી 45 બહેનો અને N.R.L.M યોજનાનો તમામ સ્ટાફ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહેલ*

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.