મહિસાગર : કડાણા તાલુકાના ઝાલાસાગ ગામ ખાતે ઝાલાસાગ આડેધરી માતા રોડ અંદાજીત રકમ રૂ.૧૦૯.૭૬ લાખના ખર્ચે નિર્માણ થયેલ નવીન ૨.૫ કિ.મી લંબાઈનાં રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર કડાણા તાલુકાના ઝાલાસાગ ગામ ખાતે ઝાલાસાગ આડેધરી માતા રોડ અંદાજીત રકમ રૂ.૧૦૯.૭૬ લાખના ખર્ચે નિર્માણ થયેલ નવીન ૨.૫ કિ.મી લંબાઈનાં રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ તકે દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર, પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા.
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.