આગામી સમયમાં શીત લર્નો(કોલ્ડવેવ)ની સંભાવનાને લઈને મામલતદારે શું કહ્યું જાણો તાજા સમાચાર - At This Time

આગામી સમયમાં શીત લર્નો(કોલ્ડવેવ)ની સંભાવનાને લઈને મામલતદારે શું કહ્યું જાણો તાજા સમાચાર


આગામી સમયમાં શીત લર્નો(કોલ્ડવેવ)ની સંભાવનાને લઈને મામલતદારે શું કહ્યું જાણો તાજા સમાચાર

આગામી સમયમાં શીત લર્નો(કોલ્ડવેવ)ની સંભાવના સ્થાનિક હવામાન વિભાગે આગાની કરેલી છે.અને જસદણ તેમજ વીંછિયા મામલતદારે જણાવેલ કે શિયાળામાં બહુવિધ સ્તરવાળા કપડા મદદરૂપ થાય છે. દરવાજા બારીઓ યોગ્ય રીતે બંધ રાખવા. સુ/શરદી વગેરેમાં આરોગ્ય કર્મચારી/ડોકટરની સલાહ લો. શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન, વરસાદ, વગેરેથી બચો. ભીના કપડા તરત બદલો. સ્વસ્થ ખોરાક લો-વિટામીન-સી થી ભરપુર કો/શાકભાજી ખાઓ, સમયાંતરે ગરમ પ્રવાહી પીતા ઔ. તેલ, પેટ્રોલીયમ જેલી વગેરે વડે ત્વચાને મોઈશ્વરાઈઝ રાખો. વૃધ્ધો,બાળકો,નવજાત શિત્રુઓની ખાસ સંભાળ રાખો. જરૂરીયાત મુજબ અનાજ,ખોરાક વગેરેનો પુરતો પુરવઠો સ્ટોર કરો, ઉર્જા બચાવો. રૂમ હીટર જેવા હીટીંગ ઉપકરોનો ઉપયોગ કરો તથા વેન્ટીલેશનની ખાત્રી કરો. પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવો. શીત લહેરોના સંપર્કમાં આવવાથી હાયીમિયા થઈ શકે છે. શરીરના તાપમાનમાં ઘટાડો જે ધ્રુજારી,બોલવામાં મુશ્કેલી ઉંધ સ્નાયુઓ સખત,ભારે શ્વાસ,નબળાઈ અને અથવા ચેતનાના નુકશાનનું કારણ બની શકે છે. કાયર્પાર્નિયા એ તબીબી કટોકટી છે જેને તાત્કાલીકે તબીબી સહાયની જરૂર જણાયે સરકારી હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક તબીબની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે.

વધુમાં તેને જણાવેલ કે કોલ્ડવેવ દરમ્યાન ખુલ્લી જગ્યામાં રસ્તા ફુટપાળી ઉપર બસ સ્ટેશન વગેરે જગ્યાએ રાત્રે ઉંઘવાનું રહેવાનું ટાળો તથા જરૂર જણાયે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક તલાટી કમ મંત્રીશ્રી તથા નગરપાલીકા વિસ્તારમાં જસદણ નગરપાલીકાના ડો.આંબેડકર ભવન આશ્રય સ્થાન,જુના બસ સ્ટેન્ડથી આગળ નવા પુલ પાસે,જસદણ સંજયભાઈ ડાભી મો.નં.૮૮૪૯૩૪૬૬૦૨ નો સંપર્ક કરવો.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.