ગુજરાત રાજ્ય માદયમિક,તથા ઉચ્ચતર માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના હોદેદારો નિમાયા

ગુજરાત રાજ્ય માદયમિક,તથા ઉચ્ચતર માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના હોદેદારો નિમાયા

ગુજરાત રાજ્ય માદયમિક,તથા ઉચ્ચતર માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના હોદેદારો નિમાયા

વિસાવદર તા.ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારી સંઘ ની સામાન્ય સભામાં કેશોદ ખાતે સામાન્ય સભા મળેલી હતી જેમાં બીનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં અજીતસિંહ સુરમાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મહા મંડળના પ્રમુખ તરીકે કિશોરભાઈ ડાંગર તેમજ( ભેંસાણ)મહામંત્રી મહામંત્રી તરીકે મિતેશભાઇ મોદી (ગાંધીનગર) અધ્યક્ષ તરીકે મુકેશ રાજ સોલંકી (પચમહાલ)મંત્રી તરીકે ગીરીશભાઈ પટેલ( ભાવનગર) તેમજ જનકભાઈ જાની (અમરેલી)તેમજ કન્વીનર તરીકે અરવિંદભાઈ મહેતા કે જેઓ હાલ વિસાવદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની નિમણૂક થતા તેઓની સમગ્ર ટીમને વિવિધ લોકો દ્વારા અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે

રિપોર્ટ હરેશમહેતા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »