આજરોજ હરિપર પ્રા. શાળા, તા. લીલીયા, જી. અમરેલી (ગુજરાત) તા.26-01-2025ને રવિવારના વિશ્વના સૌથી મોટા 76મા “પ્રજાસત્તાક દિનના” અવસરે “દીકરી કે નામ દેશ કે સલામ”‘અંતર્ગત રાષ્ટ્રધ્વજને સલામી આપી
આજરોજ હરિપર પ્રા. શાળા, તા. લીલીયા, જી. અમરેલી (ગુજરાત) તા.26-01-2025ને રવિવારના વિશ્વના સૌથી મોટા 76મા "પ્રજાસત્તાક દિનના" અવસરે "દીકરી કે નામ દેશ કે સલામ"'અંતર્ગત રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપરાંત શાળાના ભૂલકા દ્રારા આબેહૂબ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં,બાળકોમાં રહેલ દેશભક્તિ,વક્તવ્ય, ડાન્સ,નૃત્ય,એક્શન સોંગ,નાટક, પિરામિડ સહ ટ્રેડિશનલ વેશભૂષા સાથેના ઉત્કૃષ્ઠ પ્રોગ્રામો રજૂ થયા, બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેશભૂષા-કોચ્યુમ ખરીદવાની નેમ સાથે શાળાપરિવાર સ્ટાફ દ્રારા શાળાને અગ્રીમ હરોળમાં લઈ જવા માટે કટિબદ્ધતાનો સંકલ્પ સાકાર કરવા બે હાથે ખોબલે-ખોબલે દાન આપી, સૌનો સાથ સૌનો વિકાસની યુક્તિને વધાવી સૌ ગ્રામ્યઆગેવાનો, વડીલો,વાલીઓ,માતાઓએ દાનની પુષ્પવર્ષા કરી 17000-/રૂ. જેવી માતબર રકમ વેશભૂષા-કોચ્યુમ ખરીદવાની સગવડતા ઉભી કરવા માટે મળેલ છે, અંતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ બહોળી વિશાળ સંખ્યામાં કિંમતી સમય ફાળવી સહભાગી થયેલ સૌ આગેવાનો,વડીલો,ગ્રામજનો અને માતાઓનો ટીમ હરિપર અને શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટ. નિલેષ રામાવત
8780732640
આ પ્રકારના તમામ સમાચાર માટેે
