જસદણમાં ઉદય ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ઓફીસમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ મળી આવ્યો - At This Time

જસદણમાં ઉદય ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ઓફીસમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ મળી આવ્યો


જસદણમાં ઉદય ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ઓફીસમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ મળી આવ્યો

અજયભાઇ રાજુભાઇ ગીડા જાતે.કાઠી દરબાર ઉ.વ.૨૨ ધંધો-પ્રા.નોકરી રહે.જસદણ ખાનપર રોડ ગીતાનગર અને સહ આરોપી મહેન્દ્ર ઉર્ફે લાલો મંગળુભાઇ ખાચર રહે.બરવાળા તા.જસદણ જી.રાજકોટ વાળા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે મેળવી પોતાના કબ્જા ભોગવટાની ઉદય ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ઓફીસરમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૮ કિ.રૂ.૨૫૫૦ /-નો જથ્થો વેચાણ અર્થે રાખી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી મળી આવતા પ્રોહી કલમ-૬૫(એ)(એ),૧૧૬ બી,૮૧ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.