ક્ષમતા 5000ની, અટલ સરોવર માત્ર 3 કલાકમાં 20,000 લોકોથી ‘ઓવરફ્લો’!
અટલ સરોવર આસપાસ એક તબક્કે ધક્કામુકી થાય તેટલી ભીડ એકઠી થઈ ગઈ હતી.
રાજકોટ શહેરને અટલ સરોવર તરીકે નવું નજરાણું મળ્યું છે. ખુલ્લું મુકાયાના પ્રથમ રવિવારે જ અટલ સરોવર માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું અને આ જ કારણે લોકોને ટિકિટ લેવામા પણ લાંબી કતારો લગાવવી પડી હતી. ક્ષમતા કરતા પણ વધારે લોકો આવી જતા તંત્ર જ વેરવિખેર થઈ ગયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.