પોરબંદરના યુવા ગાયક ચોથી વખત નવરાત્રિ દરમ્યાન યુ.કે.માં મચાવશે ધુમ - At This Time

પોરબંદરના યુવા ગાયક ચોથી વખત નવરાત્રિ દરમ્યાન યુ.કે.માં મચાવશે ધુમ


પોરબંદરના યુવા ગાયક લાખણશીભાઇ આંત્રોલિયા ચોથી વખત નવરાત્રિ દરમિયાન યુ.કે.માં ધુમ મચાવવા જનાર છે.છેલ્લા ત્રણ વર્ષથી ઇંગ્લેન્ડના મહેર સમાજ ને નચાવતા એવા દાંડિયાકિંગ અને પોરબંદરનું ગૌરવ લાખણશીભાઇ આંત્રોલિયા ફરી ચોથી વખત યુ.કે.ની ટૂરમાં જવા તૈયાર થયા છે.છેલ્લા ૩ વર્ષથી સતત નવરાત્રિ દરમિયાન પોતાની આગવી શૈલીની ગાયકી એટલેકે વર્સેટાઇલ ગરબાની પ્રસ્તુતિથી ઇંગ્લેન્ડના લેસ્ટર સીટીમાં ધુમ મચાવે છે. અને ફરી આ વર્ષે પણ પોતાની કલાથી યુ.કે.ની જનતાનું દિલ જીતી અને પોરબંદર વિસ્તારનું ગૌરવ વધારશે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.