ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવનાં મંદિરમાં શિવ ભક્તો દ્વારા હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ શિવમય બનાવ્યું અને શિવભક્તો શિવ દર્શન કરવાં તેમજ અનેક લોકો દર્શન કરવાં ઉમટી પડ્યાં હતા - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવનાં મંદિરમાં શિવ ભક્તો દ્વારા હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ શિવમય બનાવ્યું અને શિવભક્તો શિવ દર્શન કરવાં તેમજ અનેક લોકો દર્શન કરવાં ઉમટી પડ્યાં હતા


તા:23 ગીર સોમનાથ જિલ્લાનાં સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે શિવ દર્શન કરવા અનેક રાજ્યો અનેક દેશમાંથી અનેક ગામડાઓમાંથી લોકોનું ઘોડાપૂર ઉંમટી પડ્યું હતું જેમાં આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય થોડા દિવસો પછી ભાદરવી અમાસ શ્રાવણ માસ પુર્ણ થતો હોય જ્યારે ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ત્યારબાદ ભાદરવો મહિનો શરૂ થતાંની સાથે આજે અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં શ્રાવણ માસમાં ચાલું વરસાદમાં પણ ભીંજાઈને શિવનાં દર્શન કરવાં લાઈનો કતારો લગાવી હતી જેમાં અનેક શિવભક્તો અનેક વડીલો યુવાનો બહેનો માતાઓ બાળકો આ આરતી પૂજામાં શિવ દર્શન કરવામાં ચાલુ વરસાદમાં લાઈનમાં રહી ભીંજાઇને પણ શિવ દર્શન કરવાં કતારોમાં ઊભીને શિવ દર્શન કર્યા હતાં

જેમાં દેશભર અને ગુજરાત રાજ્યભરમાં 10 હજાર કરતાં વધુ ભીમે શિવલિંગની સ્થાપનાઓ કરી હતી જેમાં આજે બાર જ્યોતિર્લિંગ તરીકે શ્રી મલ્લિકા કુજન શ્રી નાગેશ્વર શ્રી વિશ્વનાથ શ્રી ભીમાશંકર શ્રી ત્રંબકેશ્વર શ્રી વૈધનાથ શ્રી કેદારનાથ શ્રી મંમલેશ્વર શ્રી ધ્રુણેશ્વર શ્રી મહાકાલેશ્વર શ્રી સોમનાથ તરીકે ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગ આજે પણ અખંડ પુંજાઇ છે ત્યારે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે અનેક જગ્યાએ શિવ ભક્તો શિવ સાક્ષાત હોય એવા વાતાવરણ સાથે તેમજ હર હર મહાદેવનાં નારા સાથે દરેક મંદિરોમાં આજે શિવ દર્શન કરવા માટે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે અનેક પર્યટકો દર્શનાર્થીઓ ઉમટી પડતાં જોવા મળે છે જેમાં સોમનાથ મહાદેવનાં મંદિરમાં આજે વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન માટે કતારો લગાવી હતી અને વાતાવરણ શિવમય બનાવી શિવજીનાં દર્શન કરીને અનેક લોકોએ પ્રસાદી લઈને આશીર્વાદ લીધા હતાં જેમાં સોમનાથ મંદિરનાં કમ્પાઉન્ડમાં પાલખી યાત્રા સ્વરૂપે મંદિર પરિષદમાં બમ બમ ભોલે હર હર મહાદેવ નાદ સાથે આ કમ્પાઉન્ડમાં ફરી હતી અને અનેક સ્વયંભૂ જોડાયેલા ભાવિકો આ પાલખી યાત્રાને પુષ્પહાર શણઞાર કરીને દર્શન કર્યા હતાં

ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાનાં સોમનાથ મંદિર ગુજરાત ભરમાં પ્રખ્યાત ગણાતું શિવ મંદિર એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું હોય છે ત્યારે આજે શ્રદ્ધાળુઓ અંતિમ સોમવારનાં દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં મંદિરનાં દ્વાર 4 વાગ્યે ખુલ્યા હતાં એ પહેલેથી જ ભક્તો મંદિરની બહાર કતારોમાં ઊભીને સવારે 7 વાગ્યે મહાદેવનાં પ્રાંત પ્રિતમ્બર પુષ્પોથી અલોકીક શણગાર કરીને મહાપૂંજા આરતી કરવામાં આવી હતી જેમાં અનેક શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતાં અને બપોરે 12 વાગ્યે મધ્યાહન પૂંજા અને આરતી કરવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં ડી.ડી.ઓ રવિન્દ્ર ખતાલે જી.એમ વિજયસિંહ ચાવડા એકઝી ઓફિસર દિલીપભાઈ ચાવડાનાં હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં અનેક સાધુ સંતો આગેવાનો મહાનુભાવો જોડાયાં હતાં અને સોમનાથ મહાદેવનાં દર્શન આશીર્વાદ લઇને ધન્યતા પ્રાપ્ત કરી હતી હવે પછી ભાદરવી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ દિવસ ભાદરવી અમાસનાં દિવસે અનેક જગ્યાઓએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિવજીની ઘીની અને બરફની પુંજા કરીને ભવ્ય મેળાનું આયોજન કરીને અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે એવી પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી માહિતી મળી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે અમાસનાં દિવસે ભૂતનાથ મહાદેવનાં મંદિરે ઘીની અથવા બરફની શિવ પુંજા ચડાવીને આયોજન કરવામાં આવશે ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લેઇ એવી માહિતી શિવ-ભક્તો માંથી જાણવાં મળી હતી

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.