હિંમતનગર તાલુકાના પાણપુર ગામે રાત્રિના એક વાગ્યા દરમિયાન એક મહિલા સ્કૂલ પાછળના વિસ્તારમાં લાલ કલરનું ગાઉન અને ખુલ્લા વાર રાખી આંટાફેરા મારતી હોય જણાતા - At This Time

હિંમતનગર તાલુકાના પાણપુર ગામે રાત્રિના એક વાગ્યા દરમિયાન એક મહિલા સ્કૂલ પાછળના વિસ્તારમાં લાલ કલરનું ગાઉન અને ખુલ્લા વાર રાખી આંટાફેરા મારતી હોય જણાતા


હિંમતનગર તાલુકાના પાણપુર ગામે રાત્રિના એક વાગ્યા દરમિયાન એક મહિલા સ્કૂલ પાછળના વિસ્તારમાં લાલ કલરનું ગાઉન અને ખુલ્લા વાર રાખી આંટાફેરા મારતી હોય જણાતા
જીગરભાઈ દેસાઈ ને નજરે પડતા મહિલાની નજીક જઈ પૂછતા જ કરતા કોઈ જવાબ ના આપેલ અને આંખો કાઢી ડરાવતી હોય
જીગરભાઈ ને શંકા જતા પત્રકાર મોહમ્મદ સફી તાંબડીયા તથા પત્રકાર મંજૂર ભાઈ ખણુસીયા ને જાણ કરતા બંને મિત્રો આવીને મહિલાની પાછળ દોડી પકડવાની કોશિશ કરવા જતા મહિલા ભાગવા લાગી હતી
તે જ સમયે ભારે હોબાળો થતા આસપાસના વિસ્તારના રહીશો જાગી જતા મહિલાઓ દ્વારા આ મહિલાને પકડવામાં આવી હતી પૂછતાજ કરતા મહિલા કંઈ પણ જવાબ ના આપતા 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવવામાં આવી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ મહિલાના જણાવ્યા અનુસાર તેનો ફોટો પાડી એ મેંહમદપુરની પાણીતા હોય એવું કહેતા મહેમદપુર પોલીસ દ્વારા ફોટો મોકલી સ્પષ્ટ કરતા ખબર પડી કે આ મહિલા અસ્થિર મગજની છે અને ઘર છોડીને નીકળી ગયેલ છે પોલીસ દ્વારા તેના ફેમિલીને બોલાવી સુપ્રત કરવામાં આવી
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.