ધંધુકા તાલુકાના રાયકા ગામ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા તાલુકાના રાયકા ગામ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા તાલુકાના રાયકા ગામ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રાયકા ગામ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસના દિવસે આજ રોજ રાયકા ગામમા સેવસેતુ કાર્યકમ યોજવામાં આવ્યો હતો.જેમાં મામલતદાર કચેરીને લગતી તમામ યોજનાઓ જેવી કે રેશનકાર્ડનું કામ, આધારકાર્ડનું કામ, રેશનકાર્ડ kyc, આયુષ્માન વગેરેનો લાભ લાભાર્થીને આપવામાં આવ્યો હતો.ધંધુકા પ્રાંત, ધંધુકા મામલતદાર , ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સભ્ય વિજયસિંહ બારડ, મહામંત્રી ભાજપ યુવરાજસિંહ ગોહેલ, સરપંચ વિજયભાઈ મીર, તલાટી પંચાયત VCE ગીરીશભાઈ સોનારા, તથા રાયકા પ્રાથમિક શાળાના સ્ટાફ, ગામના નાગરિક તરીકે ભાઈઓ હાજર રહ્યા અને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરતા ગામડાના છેવાડાના માનવી સુધી નવી યોજનાઓનો લાભ મળી રહે એ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.