38 દિવસે જમીનમાં દાટેલી લાશ મળી આવતા જસદણ વીંછિયા પંથકમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા : આ કિસ્સાનેક્યો પક્ષ ન્યાય અપાવશે? - At This Time

38 દિવસે જમીનમાં દાટેલી લાશ મળી આવતા જસદણ વીંછિયા પંથકમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા : આ કિસ્સાનેક્યો પક્ષ ન્યાય અપાવશે?


38 દિવસે જમીનમાં દાટેલી લાશ મળી આવતા જસદણ વીંછિયા પંથકમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા : આ કિસ્સાનેક્યો પક્ષ ન્યાય અપાવશે?

રંજનબેન ના ન્યાય અર્થે આજે ધરણાનો બીજો દિવસ રાજકોટ સિવિલ ખાતે સવારે સમાજના આગેવાનો અને રંજનબેન ના પરિવારજનો દ્વારા પાંચ મિનિટનો મોન ધારણ કરી પ્રભુ એમની આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. વિંછીયા ના સાસીયા ગામના રંજનબેન ના હત્યારાઓને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને બેદરકારી દાખવનાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ સાથે એસપી સાહેબને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નીવાડો આવેલ નથી ત્યારે કોળી સમાજના દરેક આગેવાન અને રંજનબેનના પરિવારજનો ન્યાય માટે આજે પણ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ધરણા ઉપર બેઠેલ છે ત્યારે કોળી સમાજના અગ્રણી એવા મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે સમાજના દરેક આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે રંજનબેનને અને એમના પરિવારને ન્યાય અપાવવા માટે તમામ દેશના નાગરિક સહયોગ કરે જેથી આ વીંછિયા નાં રહીશ રંજનબેનને વેલી તકે ન્યાય મળે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.