લીંબડીમાં૨૦૨૪ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝદ્વારા એમએસએમઈ સેમિનાર યોજાયો - At This Time

લીંબડીમાં૨૦૨૪ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝદ્વારા એમએસએમઈ સેમિનાર યોજાયો


લીંબડીમાં૨૦૨૪ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝદ્વારા એમએસએમઈ સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ઝાલાવાડ ૨૦૨૪ લીંબડીમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને મિલન જિનીંગ પ્રેસીંગ લિ.ના સંયુક્ત ઉપક્રમે માઈક્રો સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઈઝ માટે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં ધારાસભ્ય કીરીટસીંહ રાણા, ગૌણ સેવા પસંદગી સમીતીના પુર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, બાબુભાઈ જીનવાલા, નરેશભાઈ કૈલા, કૃષ્ણસીંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લઘુ ઉદ્યોગોને રાજય સરકાર દ્વારા અપાતી લોન, સબસીડી અને વ્યાજદર વિશે માહિતી અપાઈ હતી.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.