અર્જુનભાઈ મોઢવાડીયા માદરે વતન મોઢવાડા થી મતદાન કર્યું - At This Time

અર્જુનભાઈ મોઢવાડીયા માદરે વતન મોઢવાડા થી મતદાન કર્યું


પોરબંદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના મોઢવાડા ગામે આઈશ્રી લીરબાઈ માં અને પોતાના માતૃશ્રીના આશીર્વાદ બાદ મતદાનની ફરજ નિભાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.