વિંછીયા પોલિસે એક ઈસમને નશાની હાલતમાં ઝડપ્યો - At This Time

વિંછીયા પોલિસે એક ઈસમને નશાની હાલતમાં ઝડપ્યો


મોઢુકા ગામે મોળીલાની પાછળ ભનાભાઈ નારણભાઈ ચાવડા નામનો ઈસમ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવ્યો અને ઈસમે કલમ 66(1) બી મુજબ ગૂન્હો કરેલ હોય જેથી વિછીયા પોલીસે ભનાની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.