બાલાસિનોર વિધાનસભા 121 ની મીટીંગ 5 /6 શક્તિ કેન્દ્ર માં લઘુમતી મોરચા દ્વારા રાખવામાં આવી
વિધાનસભાના પ્રવાસી વિસ્તારક ચંદ્રસિંહ સિસોદિયા સાહેબ તથા બાલાસિનોર શહેર પ્રમુખ સુભાષભાઈ પટેલ બાલાસિનોર શહેર મહામંત્રી હિતેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા . સદ્ કાર્યાલય મંત્રી રિયાઝ શેખ મહીસાગર જિલ્લા ઉપ્રમુખ અલ્તાફભાઈ બાલાસિનોર લઘુમતી શહેર પ્રમુખ મકસદ ખના પઠાણ તથા લઘુમતી મહામંત્રી ફિરોઝ ખાન અને સવ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા
આ મિટિંગમાં ફરીદભાઈ ઉર્ફે બીલાભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.