તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ૧૧ જુલાઇ ૨૦૨૩ વિષ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ - At This Time

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ૧૧ જુલાઇ ૨૦૨૩ વિષ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ


તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ૧૧ જુલાઇ ૨૦૨૩ વિષ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રેખાબેન નાયક ના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમા 𝚃𝚑𝚘 મેડમ શ્રી, મેડિકલ ઑફિસર, તાલુકા હેલ્થ વિઝીટર ,તાલુકા સુપર વાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, મલ્ટી પર્પજ હેલ્થ સુપર વાઇઝર, મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કર તેમજ સિદ્ધપુર સિવિલ ના 𝚁𝙼𝙾 મેડમ શ્રી રેખાબેન કેલા, 𝙰𝙷𝙰 ડો. રજનીભાઇ દરજી , સિનિયર મેડિકલ ઓફિસર ડો. ભુપેન્દ્રભાઈ નાયક તેમજ ડો.માનસીબેન ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી ના આ અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશુ કુટુંબ નિયોજન ને સુખનો વિકલ્પ બનાવીશુ એ થીમ પર ઉજવણી કરવામાં આવી. પ્રાર્થના ની શરૂઆત કરી ને કાયક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. આરોગ્ય ક્ષેત્રે સારી કામગિરિ કરનાર કર્મચારીઓને તથા મેડિકેલ ઓફિસર ને THO દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વસ્તી નિયંત્રણ માટે અલગ અલગ પધ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.

રિપોર્ટર :- પાટણ બયુરો ચીફ યોગેશ જોષી
9722785185


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.