સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે આજે રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ - At This Time

સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે આજે રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ


સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે આજે રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ

સાબરકાંઠા પોલીસના ઇન્સ્પેક્શન નિમિત્તે આજે રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા... તેમણે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે સેરોમોનીયલ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.. અને ત્યારબાદ હોર્સ શો, ડોગ શો પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા...ઉલ્લેખનીય છે કે બે દિવસથી અહીં ઇન્સ્પેક્શન ચાલુ છે, આ બે દિવસમાં તેમણે ડીવાયએસપી કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં પણ નિરીક્ષણ કર્યું હતું

બાઇટ : વિરેન્દ્રસિંહ યાદવ, રેન્જ આઇ.જી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image