પાલિતાણા આદિનાથ હેલ્થ કેર દ્વારા નિઃશુલ્ક વિભિન્ન હેલ્થ કેમ્પ તેમજ દિવ્યાંગોને ટ્રાઇસિકલ વિતરણ કાર્યક્રમ યોજાયો
પાલિતાણા આદિનાથ હેલ્થ કેર દ્વારા નિઃશુલ્ક વિભિન્ન હેલ્થ કેમ્પ પુજ્ય પ્રવર્તિની શશિપ્રભાશ્રીજી મ.સા. પ્રેરિત વર્ધમાન જિનેશ્વર સેવા ટ્રસ્ટ પાલિતાણાના તત્વધાનમાં તથા આદિનાથ જૈન ટ્રસ્ટ ચેન્નાઈ સંચાલિત આદિનાથ હેલ્થ કેર સેન્ટર દ્વારા પાલિતાણાના લોકો માટે નિઃશુલ્ક વિભિન્ન હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સાધુ સાધ્વીજી ભગવાન તો તેમજ જનરલ પેશન્ટોનું આયોજન કરવામાં આવેલ તેમા રોબોટિક સર્જન એમ એસ ઓર્થો ડો.અજયસિંહ દેવડા નાડી વૈદ્ય મેહુલભાઈ દવે,સ્ત્રીરોગ વૈદ્ય કરીશ્મા ચેતવણી સાંધાના તેમજ હાડકાં ના દુખાવા માટે ડો.સર્વનન તેમજ કાનમાં બહેરાશ ધરાવતા લોકોને કાનના મશીન આપવામાં આવ્યા આવેલ આ ઉપરાંત જરૂરિયાત મંદ દિવ્યાંગોને તેમજ બાળકોને કૃત્રિમ પગ ટ્રાઇસિકલ વ્હીલચેર,પોલિયો શૂઝ,વોકર,સ્ટીક વગેરે સેવાનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં ૨૭૫ જેટલા લાભાર્થી યે લાભ લીધો કેમ્પનું સંચાલન ટ્રસ્ટના અધ્યક્ષ ડો.મોહનભાઇ જૈન દ્વારા આ કેમ્પના સહિયારા પ્રયાસો થકી કેમ્પ સુંદર રીતે પૂર્ણ થયેલ
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
