ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - મહુવા તા.૨/૧/૨૦૨૫ "લાલ કાંદા આવક બંધ કરવા અંગે " ખેડુતભાઈઓ જાહેરજાણ - At This Time

ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ – મહુવા તા.૨/૧/૨૦૨૫ “લાલ કાંદા આવક બંધ કરવા અંગે ” ખેડુતભાઈઓ જાહેરજાણ


ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - મહુવા તા.૨/૧/૨૦૨૫ "લાલ કાંદા આવક બંધ કરવા અંગે " ખેડુતભાઈઓ જાહેરજાણ

લાલ કાંદાનાં ભાવો ઘટવાનાં કારણે ખેડતભાઈઓની રજુઆતનાં અનુસંધાને આજરોજ તા.૨/૧/૨૦૨૫ ને ગરૂવાર અત્યારથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવક બંધ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.