બરવાળા ભાજપ ના તાલુકા પ્રમુખ પર વ્યાજ ને લઈ કરાઈ અરજી…
સુરેશ ગઢિયા છે બે ટર્મ થી બરવાળા તાલુકા ના પ્રમુખ...
શાહપુર ગામ ના અને બરવાળા ના વેપારી સંજય પટેલે બરવાળા પોલીસ સ્ટેશનમાં વ્યાજ ની ઉઘરાણી તેમજ ચેક પરત ન આપવા કરી અરજી દાખલ...
સંજય પટેલ દ્રારા રૂપિયા 5 લાખ 2 % લીધા હોવાનો અરજી માં કર્યો ઉલ્લેખ...
23 એપ્રિલ 2014 ના રોજ 5 લાખ રૂપિયા લીધેલ જેનું અત્યાર સુધી માં 9 લાખ 60 હજાર વ્યાજ ચૂકવેલ તેવો અરજી માં કર્યો ઉલ્લેખ...
સુરેશ ગઢિયા દ્રારા વ્યાજ ની ઉઘરાણી કરતા જમીન વેચી રકમ આપવા છતાં હેરાનગતિ કરતા હોય અરજી કર્યા નું સંજય પટેલ દ્રારા જણાવ્યું...
મૂળ રકમ આપવા છતાં સુરેશભાઈ ચેક નહિ આપી ધમકી આપતા હોય અરજી કરવામાં આવી અને ન્યાય ન મળે તો આત્મ હત્યા ની સંજય પટેલ દ્વારા ઉચ્ચારી ચીમકી...
સુરેશ ગઢિયા દ્રારા તમામ આરોપ ખોટા હોવાનું આપ્યું નિવેદન...
સંજય પટેલ ને હાર્ડવેર પાઇપ નો બિઝનેસ હોય ખેતીવાડી માટે પાઇપ ખરીદી માટે 11 લાખ આપ્યા નું સુરેશભાઈ દ્રારા જણાવવામાં આવેલ...
રૂપિયા આપવા છતાં પાઇપ નહિ આપતા રકમ ની કરી હતી ઉઘરાણી જેમાં માત્ર 5 લાખ અને બાકી ચેક આપેલ તે પણ રિટર્ન થયા ની જણાવેલ...
આગામી દિવસો માં ચેક રિટર્ન ને લઈ કાયદેસર કાર્યવાહી કરવાનું સુરેશભાઈ દ્રારા આપ્યું નિવેદન...
હાલ તો ભાજપ આગેવાન વિરુદ્ધ વ્યાજ ની અરજી થતા ચર્ચા એ જોર પકડ્યું...
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.