તા:-૧૧/૦૧/૨૦૨૩ અમદાવાદ જન્મ દિવસ ની ઉજવણી કરી મનો દિવ્યાંગ બાળકોને પતંગ ફીરકી ચશ્માં ને ખાવાનું નાસ્તો આપી ઊજવ્યો જન્મ દિવસ
અખબાર નગર નવા વાડજ ખાતે આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત આનંદિત કરવા માટે પતંગ મહોત્સવનું આયોજન ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, રાણીપ ક્રોસ રોડ,ડી-માર્ટ સામે કરવામાં આવ્યું છે
પૌત્ર ચી.રૂદ્ર વિપુલભાઈ પટેલ ના જન્મ દિવસ નિમીતે ગાયત્રીબેન ચંદુભાઈ પટેલ (ગાયત્રી પરિવાર) તરફથી એજયુકેશન કીટ-નવી સ્પોર્ટ્સ ગેમ તેમજ દરેક બાળકને પતંગ,ફીરકી,ચશ્મા,પિપુડુ,તલ-સીંગની ચીક્કી,મમરા લાડુંની કીટ અને પતંગ મહોત્સવ પત્યેથી ઉંધીયું,પુરી,પાપડ જલેબીનું સરસ મજાનું ભોજન ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ અને અન્ય સહયોગીઓના સાથ સહકારથી આપવામાં આવશે.
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.