સુપ્રીમ કોર્ટની ગૌચરની જમીનની ગાઇડ લાઇનની ગોળી ની પી જતું ભિલોડા નું માર્ગ અને મકાન વિભાગ.
અરવલ્લી જિલ્લા ના
ભિલોડા તાલુકાના રામપુરી ગામે ગૌચરના સ.નં.149 ,150 ,152 મો બે ભાગ પાડીને કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી નેવિકાસ ના નામે ગ્રાન્ટ ના નામે વિનાશ નો રોડ મંજૂર કરેલ છે. ત્યારે 28/ 7 /24 ના રોજ અરવલ્લી કલેક્ટર ,જિલ્લા વિકાસ અધિકારી, લેન્ડ રેકોડ કચેરી અરવલ્લી, મામલતદાર ભિલોડા ,તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં ફરિયાદો કરવા છતાંય ગૌચરની જમીનમાં તંત્રને લેખિત માં ફરિયાદ છતાંય સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇનનું ઉલાંગણ કરીને ભિલોડા ના આર .એન .બી વિભાગે અને વહીવટી તંત્ર એ ગાંધારી ની જેમ આખે પાટા બાંધી રોડ મંજૂર કરવા ને લઈને ગ્રામ જનો રોષ ફાટી નીકળ્યો છે. આ કરોડો ના રૂપિયાની ગ્રાન્ટ માત્ર ચાર વ્યક્તિ ને ગૌચર ની જમીન નું દબાણ વાલા એજ પોતાના સ્વાર્થ માટે જ રોડ બનાવી રહ્યા છે બાજુમાં કાયમ નો જુનો રોડ છે તે હાલ તુટી ગયેલ હોય ત્યાં આ રોડ બનાવવા લોક માંગ છે આ રોડ થી ગૌચર ની જમીન ના વચ્ચે બનવાથી આ જમીન ના ટુકડા થાય છે.અને હાલ આ જમીન નું દબાણ છે તે હટાવવા લોક છેકે સુપ્રીમ કોર્ટ ની ગાઇડ લાઈન મુજબ લાગતું તંત્ર આ રોડ નું કામ અને દબાણ નહિ હટાવે તો લોકો ગાધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
Mo.9638500650.
(આઝાદ. ✍🏽)
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.