ભેસાણ તાલુકા ના મૈંદપરા ગામની સીમ મા માનવભક્સી દીપડા એ કર્યો હુમલો ચાર લોકો ને કર્યા ધાયલ - At This Time

ભેસાણ તાલુકા ના મૈંદપરા ગામની સીમ મા માનવભક્સી દીપડા એ કર્યો હુમલો ચાર લોકો ને કર્યા ધાયલ


ભેસાણ તાલુકા ના મૈંદપરા ગામની સીમ મા માનવભક્સી દીપડા એ કર્યો હુમલો ચાર લોકો ને કર્યા ધાયલ. ભેસાણ તાલુકા ના મૈંદપરા ગામ ની સીમ મા આજે દિવસ ના ખેડૂતો પોતાના સેઢા પાડે જાડ કટીગ કરતા હતા તિયા અચાનક માનવ ભક્સી દીપડો આવી ચડતા ચાર લોકો ઊપર હુમલો કર્યો બાદ માં આજુ બાજુ કામ કરતા લોકો એ બૂમો પાડતા દીપડો બાજુ મા આવે નેર મા ધૂસી ગયો તિયાર બાદ આજુ બાજુ વાળા એ ગામ ના સરપંચ ને જાણ કરતા તુરંત આવી 108 ને જાણ કરી અને બાદ માં વન વિભાગ ને જાણ કરતા કલાકો માં આવી ગયા હતા ચારે ધાયલ લોકો ને 108 મારફતે જૂનાગઢ સિવિલ ખાતે મોકલાયા અને સારવાર અપાઇ બાદ મા દીપડો ને વન મિત્રો ગોતવા લાગ્યા તિયા અચાનક ભાગી બીજાની વાડી ના મકાન મા ધૂસી ગયો તિયાર બાદ વન વિભાગ ના આર. એફો. મિયાત્રા અને વેટરનરી ડોક ટર કડીવાલ સાહેબ એ પોતાની ટીમ સાથે ધટના સ્થળ પર દોડી આવ્યા અને બાદ માં રેસક્યું હાથ ધરાયું બે કલાક ના રેસક્યું બાદ દીપડા ને બેહોશ કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું અને તે દીપડાને જૂનાગઢ સકર બાગ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો આતકે વાડી માલિક એ સરપંચ. અમીન સમા તેમજ ગામનાં જ તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ નિલેશ સાવલિયા સહિત ના મોટી સંખ્યા મા લોકો દીપડા ને જોવા આવી પહોંચ્યા હતા અને ગામ લોકો એ વન વિભાગ ની કામગીરી ને બિરદાવી અને લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો જેમાં ધાયલ ચારે લોકો માં 1. મુકેશ ખીચડીયા.2.મિહિર ખીચડીયા.3..ચંદ્રેસ ખીચડીયા અને.4..જગા ભાઈ ગુજરાતી એમ ચારેય ને સારવાર માં જૂનાગઢ સિવિલ ખાતે સારવાર અપાઈ છે અને હાલ તબિયત બધા ની સારીછે રિપોર્ટ. કાસમ હોથી... ભેસાણ... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.